Sunday, Jul 03, 2022 Today’s Paper

19 June Horoscope : કન્યા રાશિના જાતકોને પારિવારીક મતભેદો વધશે, જાણો તમારૂ રાશિફળ

19 Jun, 22 36 Views

કયા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશ શુભ અને કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? જાણો તમામ રાશિના જાતકોનું રાશિફળ

મેષ (Arise)
મેષ રાશિના જાતકોને પરિવારથી દૂર રહેવું પડી શકે છે. માનસિક શાંતિ રહેશે, આવકમાં વધારો થશે. તમને કોઈ સારા સમાચાર મળશે.

વૃષભ (Taurus)
વૃષભ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં ઉણપ વર્તાય, ધર્મ તરફ વલણ રહેશે, વાણીમાં નરમાઈ રહેશે. પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન સંભવ, નવા મકાન-મિલ્કતની ખરીદી થાય, મિત્રના સહયોગથી નવી તક મળે

મિથુન (Gemini)
મિથુન રાશિના જાતકોને આજે પારિવારિક પ્રશ્નો નડે, જીવન અસ્તવ્યસ્ત થાય, ખર્ચ વધે, બૌદ્ધિક કાર્યમાં ઋચિ વધે, માતાનો સહયોગ મળે.

કર્ક (Cancer)
કર્ક રાશિના જાતકો મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે. નોકરીમાં પ્રગતિ થાય, આવક વધે, લગ્નોત્સુક માટે સારો યોગ, આવક વધે, નોકરીમાં ફેરફારની શક્યતા, ઉન્નતિની તકો પ્રાપ્ત થાય.

સિંહ (Leo)
સિંહ રાશિના જાતકો  આત્મવિશ્વાસ ભરપૂર રહો, નોકરીની પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં સફળતા મળે, ધીરજ ધરવી, ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહો, તણાવથી દૂર રહેવું.

કન્યા (Virgo)
કન્યા રાશિના જાતકો પરિવારમાં મતભેદ થઈ શકે છે, સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું, માતાના સહયોગથી તમને લાભ, બિનજરૂરી દલીલો ટાળવાનો પ્રયાસ કરો. સારા સમાચાર મળશે.

તુલા (Libra)
તુલા રાશિના જાતકો મન વ્યગ્ર રહેશે. આત્મવિશ્વાસ ઘટશે. મનની શાંતિ માટે પ્રયત્ન કરો. ગુસ્સો ટાળવો, આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે. મિત્રનો સહયોગ રહે.

વૃશ્ચિક (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો આત્મવિશ્વાસ રહે, જીવનસાથીનું આરોગ્ય સંભાળવું, કલા અને સંગીતમાં ઋચિ રહે, આકસ્મિક ખર્ચ વધે, મિત્રો સાથે મિલન-મુલાકાત થાય.

ધન (Sagittarius)
ધન રાશિના જાતકો મન વ્યગ્ર રહે, ગુસ્સાથી બચવું, પરિવારના કોઈ વડીલ પાસેથી પૈસા મળે, નકારાત્મક વિચારોની અસર રહેશે. નોકરીમાં અધિકારીઓ સાથે મતભેદ, ભાઈઓના સહયોગથી વેપારમાં પ્રગતિનો માર્ગ મળશે, તણાવ ટાળો.

મકર  (Capricorn)
મકર રાશિના જાતકો માનસિક શાંતિ રહેશે, વેપારની ચિંતા રહે, સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે. માતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આવક ઘટશે અને ખર્ચ વધશે.

કુંભ (Aquarius)
કુંભ રાશિના જાતકો આત્મવિશ્વાસ રહે છતાં મનમાં થોડી વ્યગ્રતા રહી શકે છે. પરિવારનો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે, વેપારમાં પ્રગતિની તકો છે. માતા-પિતાનો સહયોગ મળશે.

મીન (Pisces)
મીન રાશિના જાતકોએ આજે ધીરજ ધરવી, ગુસ્સાની ક્ષણો અને સંતોષની લાગણી રહેશે. માતાને સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો રહે, ખર્ચ વધે,  શિક્ષણના ક્ષેત્રમાં સફળતા.

advertisment image