Saturday, Jan 29, 2022 Today’s Paper

તુલા રાશિને મળશે ભાગ્યનો સાથ, જાણો પોતાની રાશિનું ફળ

30 Nov, 21 41 Views

તમામ જાતકોનો આજનો દિવસ કહેવો રહેશે, કોને મળશે લાભ અને કોનો દિવસ રહેશે ખરાબ અહીં વાચો તમામ જાતકોનું રાશિફળ

મેષઃ સહકારિતા અને સામાજિક ગતિવિધિઓમાં સમય આપશો. વ્યવહાર દ્રષ્ટીકોણ સારો થશે.

વૃષભઃ સંગ્રહ સંરક્ષણમાં રુચિ લેશો. ઘરમાં પ્રિયજનોનું આગમન થશે. ખુશીઓ શેર કરશો.

મિથુનઃ સર્જનાત્મક કાર્યોમાં રુચિ લેશો. આર્થિક મામલોમાં ગતિ મળશે. સંવેદનશીલતા વધશે.

કર્કઃ સતર્કતા અને સમઝથી આગળ વધશો. આર્થિક મામલાઓના મિશ્રિત દિવસ છે. રોકાણ કાર્યોથી જોડાશો.

સિંહઃ ચર્ચાઓમાં પ્રભાવી રહેશો. પ્રતિભા પ્રદર્શન ઉપર જોર આપશો. પ્રતિયોગિતામાં સારું કરશો.

કન્યાઃ કરિયર કારોબારમાં  અધિકાધિક સમય આપો. પ્રોફેસનરોને શુભ પ્રસ્તાવ પ્રાપ્ત થશે.

તુલાઃ યોજનાઓ ઉપર અમલ વધશે. અડચણોમાં કમી આવશે. અડચણો સ્વયં હળ થશે.

વૃશ્ચિકઃ જાતક જોખમ લેવાથી બચો. અપ્રત્યાશિતતા બની રહી શકે છે. સફળતા પ્રતિશત સામાન્ય રહેશે.

ધનઃ શુભતાનો સંચાર રહેશે. આદર્શભાવને બળ મળશે. સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

મકરઃ પ્રતિફળ સામાન્યથી સારું રહેશે. રોકાણ અને ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. ઉધાર લેન-દેનથી બચો.

કુંભઃ પરીક્ષા પ્રતિસ્પર્ધામાં આગળ રહેશે. જોખમ ઉઠાવો. લાભ ઉપર ફોક્સ રહેશે. કાર્ય-વેપારમાં ગતિ બનશે.

મીનઃ આર્થિક મામલા પક્ષમાં રહેશે. સક્રિયતાથી કાર્ય કરશો. હરહાલમાં સકારાત્મકતા બનાવી રાખશો.

Trending Tags:

advertisment image