Saturday, Jan 29, 2022 Today’s Paper

ડિસેમ્બર મહિનાના પહેલા દિવસે શું કહે છે તમારી રાશિ

01 Dec, 21 26 Views

તમામ જાતકોનો આજનો દિવસ કહેવો રહેશે, કોને મળશે લાભ અને કોનો દિવસ રહેશે ખરાબ અહીં વાચો તમામ જાતકોનું રાશિફળ

મેષઃ પોતાનાઓ સાથે મહત્વપૂર્ણ બાબત શેર કરશો. ખાનગી બાબતોમાં ઉતાવળ ન દાખવો. અવસરની પ્રતિક્ષા કરો.

વૃષભઃ આળસથી બચાવ કરો. યાત્રાનું ભારણ રહી શકે છે. અહંકારથી બચો. બંધુત્વ વધશે.

મિથુનઃ ઉપલબ્ધીઓને શેર કરશો. બચત ઉપર જોર રહેશે. ધનધાન્યમાં વૃદ્ધિ થશે. મહેમાનોનું આગમન સંભવ છે. આર્થિક આવક વધશે.

કર્કઃ યોગ્ય દિશામાં આગળ વધશો. મહત્વપૂર્ણ પ્રયાસ બનશે. કાર્ય વેપારમાં ગતિ આવશે. વ્યક્તિત્વ પ્રભાવશીલ રહેશે. સર્જનાત્મક કાર્યોમાં આગળ વધશે.

સિંહઃ ચર્ચાઓમાં પ્રભાવી રહેશે. પ્રતિભા પ્રદર્શન ઉપર જોર આપશો. પરીક્ષા પ્રતિયોગિતામાં સારા રહેશો.

કન્યાઃ શુભ પ્રસ્તાવ મળશે. મિત્રોનો સહયોગ મળશે. શિક્ષા અને સંતાન પક્ષ સારો રહેશે. દાન ધર્મમાં આગળ રહેશો.

તુલાઃ જોખમ ક્ષમતા વધશે. આત્મવિશ્વાસથી કાર્ય કરશો. પ્રતિક્ષા પ્રતિષ્ટાને બળ મલશે. અધિકારીઓથી ભેંટ થશે.

વૃશ્ચિકઃ જવાબદારી ઉઠાવવાનો પ્રયાસ કરશો. પરિસ્થિતિઓ ભાગ્યવર્ધક રહશે. ધર્મ આસ્થા અને મનોબળમાં વૃદ્ધિ રહેશે.

ધનઃ તૈયાર વગર કાર્ય કરવાથી બચો. ભેંટ માટે સમય લો. સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

મકરઃ સંબંધો પ્રત્યે સંવેદશીલ રહેશે. સાથી અપેક્ષા રૂપ રહેશે. દામ્પત્યમાં સુખ સૌખ્ય સૌંદર્યબોધ વધશે. સ્થાયિત્વને બળ મળશે.

કુંભઃ આર્થિક મામલામાં ધૈર્ય રાખો. પ્રબંધનના કાર્યોમાં રુચી રહેશે. સફળતાની ટકાવારી સામાન્ય રહેશે. ખર્ચ ઉપર અંકુશ રાખો.

મીનઃ બૌદ્ધિક્તાથી શ્રેષ્ઠ પરિણામ મળશે. વિભિન્ન મામલાઓમાં પ્રભાવશાળી બન્યા રહેશે. અધ્યયન અધ્યાપનમાં રુચી રહેશે. 

Trending Tags:

advertisment image