રાજકોટ પોરબદંર હાઇવે પાર આવેલી ગોંડલ અને ઉપલેટાના ડુમિયાની નજીકથી આજે વહેલી સવારે ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓ બિન વરસું હાલતમાં મળી આવી હતી જેન પગલે જાગૃત નાગરિકે નજીકના પોલીસ મથકમાં જાણ કરી ઉત્તરવહીઓ કબ્જે કરાવી હતી જેનું રાજકારણ ગરમાયુ છે પોલીસે ઉત્તરવહીઓ કોન્ફેકી ગયું ક્યાં વિસ્તારની ઉત્તરવહીઓ છે અહીં કેવી રીતે પહોંચી તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલ રાજકોટ ગોંડલ અને ઉપલેટા પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૃ કરી ઉત્તરવહીઓ જલારામ વિધાલયના એક રૃમને સ્ટ્રોંગરૂમ બનાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવી છે અને ગુનેગારોને પકડવા સીસીટીવી કેમેરા અને અન્ય આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ પોલીસ દ્રારા કરવામાં આવી રહ્યો છે પોલીસે કેટલાક શકમંદોની પણ પુછપરછ શરૂ કરી હોવા નું જાણવા મળી રહ્યું છે.
શું ખબર...?