//

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર બલિદાન આપવા તૈયાર નહિ બંને ‘સિંહ’ મેદાને

ગુજરાતમાં 26 રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને કોંગ્રેસમાં કકળાટ હતો કોણ બનશે રાજ્યસભાનો સાંસદ જેને પગલે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્રારા સતત મિટિંગોનો દોર શરૂ કર્યો હતો પરંતુ બન્ને ઉમેદવારો પોતાના નિર્ણય પર અડગ છે અને બન્ને ઉમેદવાર શક્તિસિંહ અને ભરતસિંહ જીત મેળવીને ભાજપ સામે બાથ ભીડશે તેવો તેમને વિશ્વાસ છે તેથી હવે કોંગ્રેસ પણ પોતે નિયુક્ત કરેલ બન્ને ઉમેદવારોના વિશ્વાસ પર અડગ બનીને બને ઉમેદવારોને પીઠબળ આપી રહી છે જોકે કાલે એક એવી વાતું વહેતી થયેલી હતી કે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલન્કી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેશે પરંતુ ભરતસિંહ ને પોતાની તાકાત પર આત્મવિશ્વાસ છે જે બન્ને ઉમેદવારો એ કોંગ્રેસ હાઇકમાન્ડ છે ત્યારે શક્તિસિંહ પ્રેફરન્સ અને ભરતસિંહ ગોહિલને સેકન્ડ પ્રેફરન્સ આપી વિજયભવના આશીર્વાદ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.