/

હવે રેલવે વિભાગ પણ કરશે થર્મલ સ્કેનિંગ

ગુજરાત ના માતબર રેલવે સ્ટેશનોમાં અમદાવાદનું રેલવે સ્ટેશન મહત્વનું ગણાય છે ત્યાંથી દરરોજની અનેકો ટ્રેનો અવાર જવર થાય છે હજારો પ્રવાસીઓ પ્રવાસીઓ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લે છે ત્યારે હવે કોરોના વાયરસના કકળાટ થી રેલવે વિભાગ પણ એરપોર્ટની જેમ સજાગ બની ગયું છે અને રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવા માટેની તડામાર તૈયારી કરી લીધી છે આવતીકાલ થી રેલવે વિભાગ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરશે અને જરૂરી મુસાફરોને સારવારની જરૂર જણાય તો તેમના માટે અલગ વ્યવસ્થા પણ કરવા માં આવી છે આંટી જતી ટ્રેનો સાફસૂફ કરી મુસાફરો ને પ્રવેશ આપવા માં આવશે ટ્રેક અને પ્લેટફોર્મ માં પણ દવા નો છટકાવ કરી દેવા માં આવશે ખાસ કરી ને વેઇટિંગ રૂમ ,ટોયલેટ બાથરૂમ જેવી જગ્યા પર સેનિટાઇઝર માસ્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા નો રેલવે વિભાગ અમદાવાદે કર્યો છે 

Leave a Reply

Your email address will not be published.