
સમગ્ર ગુજરાત અને દેશ કોરોના જેવી વૈશ્વિક મહામારી કોરોના સામે જ્યારે લોકો એકજૂટ થઈને લડી રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસ કોરોના સામે લડવા એક મહત્વની જવાબદારી નિભાવી રહી છે.. પોલીસ કર્મચારીઓને માથે મોટી જવાબદારી છે. આકરી પરિસ્થિતિ સામે પોલીસ જવાનો ખૂબજ ખંતથી પોતાની કામગીરી નિભાવી રહ્યા છે જે ખરેખર સરાહનીય બાબત છે. જ્યારે પોલીસ કર્મચારીઓ સાથે ખભેથી ખભો મિલાવી કામ કરવા માટે કોંગ્રસે પક્ષની વિદ્યાર્થી પાંખ NSUIએ આગેકૂચ કરી છે. NSUI સંગઠન રાજ્યભરમાં ફેલાયેલા છે એન તેમની સાથે હજારો યુવાનો જોડાયેલા છે.. જ્યારે પોલીસ કર્મચારીઓને NSUIના કર્મચારીઓ દ્વ્રારા સાથ આપવામાં આવશે. જેથી પોલીસ કર્મચારીઓને કામગીરીમાં સરળતા મળશે