NSUI ની જીત વિધાર્થીઓની જીત છે :નિખિલ સવાણી

9 MARCH

ગુજરાત યુનિ. સેનેટ &વેલ્ફેરની ચૂંટણીનીનું આજે પરિણામ આવ્યા બાદ ગુજરાત NSUI ના મંત્રી નિખિલ સવાણીએ સમાચારવાલા સાથે વાત કરતા જણાવ્યું હતું કે એન,એસ,યુ,એ ની કામગીરી અને વિધાર્થીઓના હિટ ની વાત ધ્યાને રાખીને આજે અમોને 6 જેટલી સીટો પર જીત મળી છે મતલબ કે અમો કોઈ મની કે મસ્સલ પાવર નહિ અમારી કામગીરી કરવાની રીત અને વિધાર્થીઓના થયેલા કામો જ બોલે છે ABVP ની માફક આખું સત્તાધારી પક્ષ એક યુનિવર્સીટીની ચૂંટણીમાં કામે લાગડવું પડે એ તો પ્રજા અને વિધાર્થીઓ માટે શરમજનક બાબત ગણાવી હતી વધુ માં નિખિલ સવાણી એ જણાવ્યું હતુંય કે મતદારોને ધારાસભ્યોની કાર માં બેસાડી અને મતદાન કરવાની ફરજ પાડી હતી છતાં વિધાર્થીઓએ NSUI ને મત આપ્યા એ જ અમારી જીત હતી નિખિલ સવાણીએ વધુ માં ઉમેર્યું હતું.

ગુજરાતમાં તમામ વિભાગોમાં ભાજપની સત્તા છે છતાં કેબિનેટ મંત્રીઓ અને ભાજપના કોર્પોરેટરોને યુનિવર્સિટી ચૂંટણી માટે કામ કરવું પડ્યું હતું NSUI ને ગર્વ છે અને વિધાર્થીઓ અને ઉમેદવારો પર મને ગર્વ છે અને ભવિષ્યમાં જયારે જયારે વિધાર્થીઓને NSUI ની મદદની જરૂરત હશે ત્યારે કયારેક મોરચે સાથે રહીને કામોમાં ખભેખભો મિલાવી સાથે ઉભા રહી શું આજની જીતએ અમારી જ નહિ વિધાર્થીઓની અને તેમની મહેનતનું ફળ છે

Leave a Reply

Your email address will not be published.