//

શૂક્રવારે 9 વાગે વડાપ્રધાન વીડિયો સાથે આપશે સંદેશ, ટ્વીટ કરી આપી જાણકારી

લોકડાઉનની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ ટ્વાટ કરી કહ્યું છે કે તેઓ શુક્રવારે સવારે 9 વાગે દેશના લોકોને વીડિયોના માધ્યમથી સંદશો આપશે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. જે દરમિયાન પીએમ મોદીને કોરોના સંદર્ભમાં અનેક માહિતી આપવામાં આવી છે..વડાપ્રધાન મોદીએ બીજી વાર તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. પ્રથમ બેઠક માર્ચમાં યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.