//

રસ્તા પર મગર આવી જતા નાસભાગ મચી

કેશાેદના અજાબ શેરગઢ રાેડ પર મગર ચડી આવતા અફરાતફરી જૂનાગઢ જિલ્લાના અજાબ સેરગઢ રોડ પર જાહેર રસ્તા પર એક મગર ચડી આવતા લોકો ગભરાઈ ગયા હતા ને મગર પકડવા માટે વનવિભાગને જાણ કરી હતી વન વિભાગની ટીમે કરાતાં ટ્રેકર ટીમ દ્વારા રેસ્કયું કરી મગર વનવિભાગ જળસ્ત્રોતવાળા વિસ્તારમાં છાેડી દેવામાં આવતા રાહદારી ઓ અને આસપાસના રહેવાસીઓએ રાહત નો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.