//

જામનગરના ધ્રોલમાં ધોળા દિવસે ફાયરિંગ એકનું મોત

જામનગરના ધ્રોલ ગામમાં આવેલ ત્રિકોણબાગ પાસે ધોળા દિવસે ફાયરિંગ એકનું મોત, સફેદ કલરની સ્વીફ્ટ અને સ્કોર્પિયો કાર લઈને ધસી આવેલા શખ્સોએ અંધાધૂન 6 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરતા મૂડ મજોઠ ગામનો નામચીન શખ્સ દિવ્યરાજસિંહ જાડેજાનું મોત, લોહિયાળ હાલતમાં જામનગરની જી.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,જયાં ટૂંકી સારવાર બાદ દિવ્યરાજસિંહનું મોત નીપજ્યું હતું, પોલીસ દ્વારા ફાયરિંગ કરનારની શોધખોળ ચાલુ.

Leave a Reply

Your email address will not be published.