//

Breaking News : કોરોનાના કારણે વધુ એક મોત

વડોદરામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારની 62 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. કોરોનાના કારણે વડોદરામાં કુલ મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. માં મહિલાની વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન આજે સવારે સારવાર બાદ મોત થયું છે.આ મહિલાની ટુરિસ્ટની હતી હિસ્ટ્રી શ્રીલંકાની છે. ગત 18 તારીખના રોજ હોસ્પિટલ માં દાખલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.