//

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એ ફરીથી લખણ જળકાવ્યું : જાણો વિગત

પાકિસ્તાન એ 14 ફેબ્રુઆરી એ પુલવા ના હુમલાબાદ પાક ફરીથી પોતાની ના પાક  હરકત કરી રહ્યું છે ગત વર્ષે પાકિસ્તાની આંતકી નો એ પુલવા માં હુમલો કરી આંતક મચાવ્યો હતો જેમાં ભારતીય જવાનો  શહીદ થયા હતા ત્યારે આજે ફરીથી પાકિસ્તાને  સમુદ્ર માં પોતાની નાપાક હરકત બતાવી છે અને અરબી સમુદ્ર માંથી 22 જેટલા માછીમારો સાથે  4 ફિશિંગ બોટો નું અપહરણ કરી ને બંધક બનાવી લીધા છે.

ગત મોડી રાત્રે પાકિસ્તાન મરીન  સિક્યુરિટી એજન્સી એ અરબી સમુદ્ર માં ફિશિંગ કરતી સૌરાષ્ટ્ર ની 4 ફિશિંગ બોટો ને 22 માછીમારો સાથે બંધક બનાવી ને પાકિસ્તાન ના કરાચી બંદર  તરફ લઇ જવા માં આવી છે જયારે જયારે ભારત માં તહેવારો કે શુભ દિવસો હોઈ છે ત્યારે પાકિસ્તાન પોતાની ની નાપાક હરકત બતાવે છે સમુદ્ર માં મરીન,પોલીસ કોસ્ટગાર્ડ,નેવી સહીત ની એજન્સીઓ ના પેટ્રોલિંગ વચ્ચે પણ પાક મરીન માછીમારો ને ઉઠાવી  જતા સુરક્ષા એજન્સીઓ સામે અનેક સવાલો ઉભા થયા છે    

Leave a Reply

Your email address will not be published.