///

પાકવીમાને લઇ પાલ આંબલીયાએ સરકારને સીધા સવાલો કર્યા

આજે વિધાનસભાના કોંગ્રેસના તમામ સભ્યોએ પાકવીમાના પ્રશ્ને વોકઆઉટ કર્યુ હતું. ખેડુતોમાં પાકવીમાં મુદ્દે કેટલાક સમયથી ખેડુતો વિરોધ કરી રહ્યા છે. પાકવીમાં બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયાએ નિવેદન આપ્યુ છે. અને સરકાર સામે તીખા પ્રહારો કર્યા છે.

ગુજરાત કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયાએ નિવેદન આપી જણાવ્યુ હતુ કે, જો પાકવીમામાં કંઇ ખોટું ન થતુ હોય તો ક્રોપ કટિંગનાં આંકડાઓ કેમ જાહેર કરાતા નથી.સરકારે કોપ કટિંગના આંકડાઓ ન આપવાનો પીએમએફબીવાયની કલમ ૨૩.૨ની ઉપરવટ જઇને ૧૯ ડિસેમ્બર ૨૦૧૯માં પત્ર શા માટે તૈયાર કર્યો હતો તેવા સરકાર સામે આંગળી ચિંધી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, અમે જાહેર કરેલા અમરગઢ અને દેવગઢના પત્રકોમાં કયાંય ખોટા હોઇએ તો અમારા સામે કાયદેસર કાર્યવાહી કરો અથવા તો ૬૧૦૦૦ પ્રતિ હેકટર ખાઇ ગયા છો એ સ્વીકારો તેમજ કોંગ્રેસે પાકવીમાં કૌભાંડની સંપૂર્ણ માહિતી આધાર પુરાવાઓ સાથે આપી તેમ છતાં સરકાર કેમ ચૂપ છે? તેવા આકરા સવાલો પુછીને ગુજરાતના સમગ્ર ખેડુતોને ન્યાય મળે તેવી માંગ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યુ કે, કૃષિ મંત્રીને હું પૂછવા માગું છું 2019ના રોજનો કૃષિમંત્રી તમારી અંદર માનવતા વિભાગના નિયામક શ્રી ને કોણે સત્તા હતી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની કલમ ઉપરવટ જઈ અને રાજ્ય સરકારે ત્રણ વર્ષ સુધી પાક વીમાના આંકડા એના ડેટા હિસાબો રાખવા કોઈને જાહેર માહિતી અધિકાર નીચે પણ ન આપવા પરિપત્ર તૈયાર કરવાની રાજ્ય સરકારના ખેતી નિયામકને જરૂરિયાત શું છે રાજ્ય સરકારના ખેતી એવું નથી પણ ઉપલા અધિકારી કે ઉપનિષદ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના પત્ર નથી અને પોતાની રીતે નિર્ણય લીધો છે અંદર પાક વીમા કંપની અને રાજ્ય સરકારનો જે પાપ છે જે ખેડૂતોના પત્ર દ્વારા છુપાવવાનો પ્રયત્ન કર્યો છે તમે કંઈ ખોટું ના કર્યું હોય તો અમરગઢ અને દેવગઢના પત્રોમાં રાજ્ય સરકારને ચેલેન્જ સાથે કહું છું કે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના અમરદડ અનગઢ ગામના જાહેર સાથે મળીને ફરીથી કહું છું રાજ્ય સરકાર વીમા કંપની સાથે મળીને ગુજરાતના ખેડૂતો નાહકના હજારો કરોડો રૂપિયા થઈ ગઈ છે સરકાર વીમા કંપની સામે એક અવાજ નથી કરતી.

Leave a Reply

Your email address will not be published.