પોરબંદરના પંકજે 500 માસ્ક બનાવી નિઃશુલ્ક વહેંચ્યા

સમગ્ર દેશ કોરોનના વાયરસ સામે જજુમી રહ્યો  છે વાયરસની  દવા અને રસી શોધવા સરકાર મથામણ કરી રહી છે મેડિકલ સ્ટોર વાળાઓએ માસ્કના ભાવમાં લૂંટ ચલાવી છે ત્યારે પોરબંદરમાં દરજી કામ કરતા પંકજે પોતાના ખર્ચે 500 માસ્ક એજક દિવસમાં બનાવી લોકોને મફતમાં આપી જાગૂતિ દાખવી હતી 10 કે 15 રુપીયાનું માસ્ક આજે બજારમાં 100 થી 200 રૂપિયાનું વહેંચાય છે  ત્યારે પોરબદંરના સેવાભાવી યુવાને પોતાના સ્વારોજગારીના કામને બંદ રાખીને 500 જેટલા માસ્ક બનાવી લોક જાગૃતિ ઉભી કરી બહાર જવા માટે માસ્ક પહેરવું જરૂરી છે તો પંકજ ભાઈએ પોતાના ખર્ચે 500 જેટલા માસ્ક બનાવી આસપાસના વિસ્તારના લોકો સુધી પહોંચાડી લોકોને કોરોના વાયરસ થી બચાવવા પ્રયત્ન કરેલ હતો લોકો પાસે થી એક પણ રૂપિયાની અપેક્ષા વગર લોકોની સિવાય કરી લોકોના આરોગ્યનું ધ્યાન રાખી દેશભક્તિનું ઉમદા ઉદાહરણ પુરુ પડ્યું છે પંકજ ભાઈએ

Leave a Reply

Your email address will not be published.