/

ઘરમાં રહેતા માતા-પિતા જ તીર્થ છે તેમની આરાધના કરી કોરોના થી બચવાની અપીલ :રમેશ ઓઝા

સમગ્ર વિશ્વ મહામારીના અજગર ભરડા માં સપડાયુ છે સરકાર લોક જાગૃતિના અનેક કાર્યક્રમક કરી મહામારી થી જનતાને બચાવવા ની કોશિશ કરી રહ્યું છે હાલની પરિસ્થિતિ કરતા આવનાર બે અઠવાડિયા વધુ કપરા છે તેથી દેશના વડાપ્રધાનના જનતા કરફ્યુને સ્વીકારી દેવાલયો કે તીર્થ સ્થાનોમાં જવાના બદલે ઘરમાં રહેલા માતા પિતા તીર્થ ધામ છે તેમની સેવા પૂજા કરી મહામારી થી લોકોએ બચવું જોઈ એ હાલ વિશ્વ મહામારી માં ફસાતો જાય છે તેમનો એકજ ઈલાજ છે લોકોથી લોકો દૂર રહે ટેકનોલોજી થી તો દૂર થયા છે પરંતુ હવે કોરોના.ચેપ વાયરસના કારણે બચવા માટે એક બીજાને ના મળી ઘરમાં જ રહી વિશ્વ શાંતિની ભગવાનને પ્રાર્થના કરવાની ભગવતાચાર્ય રમેશ ઓઝાએ અપીલ કરી છે

Leave a Reply

Your email address will not be published.