///

BREAKING NEWS:ટ્રમ્પના કાર્યક્રમને લઇને ધાનાણીએ કર્યું ટવીટ

24મી ફેબ્રુઆરીએ જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ સહ પરિવાર સાથે ગુજરાતની મુલાકાતે આવનાર છે ત્યારે ગુજરાત વિધાન સભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ એક ટવીટ કરી જણાવ્યું હતું કે નમસ્તે ટ્રમ્પ કહી સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે આપ ગુજરાતની મુલકતે આવી રહ્યા છો ત્યારે ટ્રમ્પ ગુજરાતીઓના અમેરિકી વિઝા ફ્રી કરશે તેવો આશાવાદ વ્યક્ત કરું છું તેમ જણાવી વિપક્ષ નેતા ધાનાણી માર્મિક ટકોર કરી કટાક્ષ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.