/

રાજ્યસભાની રમખાણમાં પરેશ ધાનાણીના ટવીટ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ચાર બેઠકો માટે ભાજપ કોંગ્રેસ પોતપોતાના દાવપેચ કરી રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભા વીરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ આજે જુદા જુદા ટવીટ કરીને આકરા પ્રહાર કર્યા હતા પ્રથમ ટવીટમાં ધાનાણી એ કહ્યું હતું કે ઘરના બંદર અને અને પારકાને પંદર તો બીજા ટ્વીટમાં લખ્યું હતું જાહેરરજા ના દિવસે પણ રાત ઉજાગરા કરી હરરાજી નામું પાડનારી સરકાર કાળાધન ના કોથળા ભરી વેચાઈ ગયેલી સરકાર ત્રીજા ટવીટમાં જણાવ્યું હતું કે બે બેબ્સ લોકશાહીનું વસ્ત્રાહરણ થઇ રહ્યું છે બુલેટ લઇને ચોરોની શોકીદારી કરતી સરકાર કોણ અને ચોથા ટવીટમાં જાજાવ્યું હતું કે તોડોના જોડોના અને સમગ્ર ગુજરાતમાં હવે કોરોના થી સમગ્ર ભયભીત છે છે આવી છે ગુજરાત રાજ્યસભાની રમખાણ જણાવી પોતાના આવા ટવીટ કરી લાખણ લખ્યું છે.

Leave a Reply

Your email address will not be published.