/

પરિમલ નથવાણી આંધ્રપ્રદેશથી લડશે રાજ્યસભાની ચૂંટણી

9 MARCH

રિલાયન્સ પરિવાર સાથે પારિવારિક નાતો ધરાવતા અને રિલાયન્સ ગુપ ના અંગત વિસ્વાસુ ગણાતા પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ છે આ વખતે પરિમાણ નથવાણી ઝારખંડને બદલે આંધ્રપ્રદેશ થી  2020 રાજ્યસભા ની  ચૂંટણી લડશે તેમણે ટ્રીટ કરી માહિતી આપી હતી અને પોતે રાજ્યસભાની ચૂંટણી આ વખતે ઝારખંડને બદલે આંધ્રપ્રદેશથી ચૂંટણી લાડવાના છે.

તેવી માહિતી ટ્રીટ દ્રારા આપી હતી પરિમલ નાથવાની હાલ ભાજપ ના રાજ્યસભા ના ઝારખંડ ના સાંસદ છે અને આગામી ચૂંટણી પણ પણ પોતે ભાજપ માંથી આંધ્રપ્રદેશ માંથી લડશે તેમને આંધ્રપ્રદેશ ના મુખ્યમંત્રી જગમોહન રેડ્ડી નો પણ ટ્રીટ માં આભાર વ્યક્ત કર્યો હતો 

Leave a Reply

Your email address will not be published.