///

પાટણ બિગ બ્રેકીંગ : પાટણમાં વધુ એક પૉઝિટિવ કેસ આવતા તંત્ર હરકત માં આવ્યું

પાટણ જિલ્લામાં બીજો પોઝેટિવ કેસ આવ્યો છે સિદ્ધપુરની તમન્ના સોસાયટીના યુવકનો પોઝિટિવ કેસ આવતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમગ્ર સોસાયટીમાં સેનિતાઈઝર કરી સીલ કરવા માં આવી હતી પ્રથમ પોઝીટીવ આવનાર યુવક સિદ્ધપુરની તમન્ના સોસાયઈટી માં સંબંધી ને ત્યાં રોકાયો હતો તે તમામને અને તમન્ના સોસાયટી માં રુકાયેલા યુવક ના 12 સંબંધી ઓને હોમકવોરોન્ટાઇન કરાયા છે હાલ સિદ્ધપુર ની તમન્ના સોસાયટી ને પોલીસ દ્વારા કોર્ડન કરાઈ છે.આસપાસ ના વિસ્તાર પર લોકો ની અવરજવર પર પ્રતિબંદ ફારમાવેલ છે

Leave a Reply

Your email address will not be published.