/

Breaking News : કોરોનાને લઇ અમદાવાદના લોકો માટે સતર્કતાની જરૂર, વધુ 2 કેસ પોઝિટિવ

કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. અમદાવાદમાં વધુ બે કેસ પોઝિટિવ નોંધાતા કુલ આંક 73 સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં વધુ બે પોઝિટિવ કેસ આવતા ચિંતામાં વધારો કોરોના સાથે વાયરસ ની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે ખાસ અમદાવાદ વિસ્તાર માટે ચિંતાજનક સમાચાર કહી શકાય આજે સવારે કોરોના સંક્રમણ પીડિત લોકોના પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં એક કેસ અમદાવાદ શહેરનો અન્ય એક ગ્રામ્યનો એક કેસ સામે આવ્યો છે. અમદાવાદમાં કુલ 25 કેસ પોઝિટિવ થવા પામેલ છે અત્યાર સુધીમાં અમદાવાદમાં 3 લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે ગુજરાતમાં અત્યાર સુધી 73 કેસ પોઝિટિવ થયા છે.

Leave a Reply

Your email address will not be published.