/

વેસ્ટમાંથી બેસ્ટ બેસ્ટ બનવાતો પ્લાસ્ટિક ઉદ્યોગ મરણ પથારીએ , 400 ઉદ્યોગ બંદ થવાને આરે

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલ આખાં ભારતમાંથી આવતો પ્લાસ્ટીકનો કચરો રીસાઈકલીંગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો પ્લાસ્ટીક ઉદ્યોગ હાલ કોરોના વાયરસની ઝપટમાં ચારસો થી પણ વધારે પ્લાસ્ટીક ઉદ્યોગને તાળાં લાગ્ય કરોડો રૂપિયાની નુકશાન બીજાં રાજયોમાંથી આવેલ કારીગરો અમુક પોતાના વતન ચાલ્ય ગયાં તો અમુક મજુરો અને કારીગરોને ઉદ્યોગકારો સાચવી રહયાં છે ધોરાજીનાં ચારસોથી પણ વધારે પ્લાસ્ટીક ઉદ્યોગને તાળાં લાગ્યા અને દસ હજાર કરતાં વણ વધારે શ્રમિકો બે રોજગાર થયા ધોરાજીમાં અંદાજે ચારસોથી પણ વધારે પ્લાસ્ટીક ઉદ્યોગકારો આવેલાંછે જેમાં આખાં ભારત માંથી કચરો રીસાઈકલીંગ માટે ધોરાજી તથા આજુબાજુ વિસ્તારો રહેતાં પ્લાસ્ટીક ઉદ્યોગો આવેલાં છે જેમાં યુપી બિહાર એમ.પી. જેવાં અનેક રાજ્યો માંથી ધંધા રોજગાર માટે કારીગરો મજુરો ધોરાજીમાં આવતાં હોય છે પણ પહેલા GST નો માર અને ત્યાર બાદ કમોસમી વરસાદને કારણે પ્લાસ્ટીક ઉદ્યોગને માર પડ્યો અને પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે અને હવે કોરોના વાયરસને પગલે લોકડાઉન લગાડવામાં આવેલ છે

ત્યારે ધોરાજી પ્લાસ્ટીક ઉદ્યોગોને અસહ્ય માર પડ્યો છે ધોરાજી તથા આજુબાજુના પ્લાસ્ટીક ઉદ્યોગને તાળાં લાગ્યા છે જેથી ચારસોથી પણ વધારે પ્લાસ્ટીક ઉદ્યોગને કરોડો રૂપીયા ની નુકશાન થવા પામ્યુ છે અને આ પ્લાસ્ટીક ઉદ્યોગ પાયમાલ થવાં નાં આરે છે આજ પ્લાસ્ટીક ઉદ્યોગ મા રોજગારી મેળવતા શ્રમિકો મજુરો કારીગરો પણ બે રોજગાર થયા છે અસંખ્ય કારીગરો મજુરો ધોરાજી પલાયન થઈ ગયાં છે અને પોતપોતાના દેશ મા હેરાન થતા થતાં પહોંચી ગયાં છે તો અમુક મજુરો અને કારીગરો અહીં કારખાનામાં જ રહે છે તેનો નિભાવ ખર્ચ હાલ પ્લાસ્ટીક ઉદ્યોગકારો જમવાનું અને રહેવાની વ્યવસ્થા કરી છે જે લોકો અહીં રહેલાં છે તે મજુરો અને કારીગરોને પણ પોતાના વતન તરફ જવું છે પણ લોકડાઉનને કારણે વાહન વ્યવહાર બંધ હોવાથી ફસાયા છે મજુરો અને કારીગરોનાં પરીવાર જનો ની ઉપાધિ સતાવી રહી છે અને ના છુટકે અહીં ફસાયા છે અને આ પ્લાસ્ટીક ઉદ્યોગ હજું કેટલાં વર્ષો પછી બેઠો થાશેએ નક્કી કહી શકાય તેમ નથી એવું પ્લાસ્ટીક એશો પ્રમુખ ધોરાજી એવાં દલસુખ ભાઈ વાગડીયા પોતાની અને કારીગરો મજુરો કારીગરોની વ્યથા  ઠલવી હતી 

Leave a Reply

Your email address will not be published.