/

અમદાવાદના કમીશ્નરના પત્ની સામે નોંઘાઈ પોલીસ ફરીયાદ

શહેરનાં મ્યુનિસિયલ કમિશનર વિજય નહેરાના પત્ની સુમન નહેરા સામે સાયબર સેલમાં ફરિયાદ થઇ છે. જેને લઇને અનેક સવાલો ઉઠયા છે. સુમન નહેરાએ પોતાના ટવીટર એકાઉન્ટમાં અમદાવાદના ટાઇમ્સ અંગ્રેજી પેપરનાં મહિલા સંપાદક સામે અભદ્વ પોસ્ટ લખી હતી. વિવાદાસ્પદ પોસ્ટ લખવાથી અનેક વિવાદો ઉભા થયા છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચની સાયબર સેલે તેમની સામે ગુનોં નોંધી તપાસ હાથધરી છે.

ટાઇમસ ઓફ ઇન્દિયા ગ્રુપનાં અમદાવાદ મિરરનાં તંત્રી દિપલ ત્રિવેદીએ સાયબર સેલમાં સુમન નહેરા વિરુદ્વ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ સુમન નેહરાએ પોતાના ટવીટર એકાઉન્ટમાં દિપલ ત્રિવેદી અને તેમના જુના સર્હકમચારી જાનવી વિશે કેટલીક અભદ્વ ટિપ્પણીઓ કરી હતી. જેથી આ બંને મહિલાઓની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું હતું. તેમજ દિપલ ત્રિલેદીનું એકાઉન્ટ મિરરના પેપર વ્યવસાયિક હોવાથી પેપરની પ્રતિષ્ઠાને પણ નુકશાન પહોંચ્યુ છે. જેને લઇને વિવાદ ઉભો થયો છે. જેથી સાયબર સેલે ગુનોં નોંધી તપાસ હાથધરી છે.

Leave a Reply

Your email address will not be published.