
કોરોના કહેરના કારણે દેશ માં લોકડાઉન છે કલમ 144 ની પોલીસ અમલવારી કરાવી રહી છે સામાન્ય રીતે આવશ્યક ચીજવસ્તુની ખરીદી કરવા સિવાય શહેર અને જિલ્લામાં આંટાફેરા કરતા કેટલાક ઈસમો ના પોરબંદર પોલીસે 500 જેટલા વાહનો ડિટેઇન કરી દેવામાં આવ્યા છે હાલ તમામ વાહનો પોલીસ સ્ટેશનો માં ખડકલો કરી દેવાય છે R.T.Oના મેમો હોવાથી વાહનો લોકડાઉન પૂર્ણના થાય ત્યાં સુધી વાહનો મુક્ત થાય તેમ નથી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં રીક્ષા બાઈક કાર સહીતના વાહનો ખડકલો જોવા મળી રહ્યો છે.