/

લોકડાઉનની કડક અમલવારી કરાવવા પાટનગર ગાંધીનગરમાં પોલીસનું ફ્લેગ માર્ચ

કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે સરકાર દ્રારા 21 દિવસનું લોકડાઉન આપીને લોકોને ઘરમાં જ રહી સોસીયલ ડીસ્ટન્ટ ઘટાડવા માટે કલમ 144 લગાવી અને લોકો ટોળામાં એકઠાના થાય તેવા પ્રયાસ કરી રહી છે હાલ રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 69 સુધી પહોંચતા રાજ્ય સરકારનો જીવ ઉંચક થયો હતો લોકોને જાગૃત કરવા માટે આજે ગાંધીનગર પોલીસે કુડાસણ વિસ્તાર અને આતંરિક રસ્તા પર ફ્લેગ માર્ચ કરી લોકોને અપીલકરી હતી અને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી અને કડક સૂચના પણ આપી હતી કે લોકડાઉનનો ભંગ થશે તો પોલીસે મજબૂરીથી કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે.

Leave a Reply

Your email address will not be published.