શું ખબર...?
SHU KHABAR VISHESH…
- પોરબદંરના કોળીખડા ગામે 300 લોકો પીવે છે ગંદુ પાણી જાનવરોના પીવે તેવું લોકો પીવે છે પાણી
- પોરબંદર પંથકમાં પાંચ શંકાસ્પદ કોરોના કેસ દેખાતા સેમ્પલીંન્ગમાં મોકલી આપ્યા
- જૂનાગઢના ભેસાણમાં જુગાર રમતી બે મહિલાઓ સહીત ચાર ઝડપાયા ચારેય સામે કોરોના ભંગની ફરિયાદ પણ નોંધાય
- જૂનાગઢ શીલ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા એક ફરાર
- જૂનાગઢ શાપુર ગામે ખેતરમાંથી 30 મણ ડુંગળીની ચોરીની ફરિયાદ નોંધાય
- જૂનાગઢ માંગનાથ ચોક પાસે મકાનમાંથી ચોર 10 હજારના વાસણો ચોરી ગયા પોલીસ ફરિયાદ નોંધાય
- જૂનાગઢ હોસ્પિટલ પાર્કિંગમાંથી યુવકનું બાઈક ચોરાયું પોલીસ ફરિયાદ નોંધાઈ
- જૂનાગઢ લોકડાઉન નિયમભંગ કરનાર 202 શખ્સો સામે પોલીસે કરી કાર્યવાહી
- જામનગરની જી,જી હોસ્પિટલમાં થશે 19 સેમ્પલોનું પરીક્ષણ
- જૂનાગઢના ભેસાણ ગામે ખેતરના રસ્તા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી સામસામી ફરિયાદ
- જૂનાગઢ કોરોના નિયમનભંગ બદલ 99 સામે કાર્યવાહિ
- સુરતમાં રાંદેરના 54000 લોકોને માસ કોરન્ટાઇન કરાયા
- શૂક્રવારે સવારે 9 વાગ્યે વડાપ્રધાન વીડિયો દ્વ્રારા આપશે સંદેશ ડોકટરોએ CRPFની કરી માંગ
- શાળાઓના વિદ્યાર્થીઓની ફી માફ કરાવવા કરાઈ રજુઆત
- ભાવનગરમાં 28 વર્ષીય યુવકનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, યુવક દિલ્લીથી પરત આવ્યો હતો
- ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકરે કોરોના લડતમાં 1.70 લાખનું મુખ્યમંત્રી રાહતમાં ફંડ આપ્યું
- પૉરબંદર રાણાવાવ પોલીસે દસ્તાવેજો વગર ફરતી એમ્યુલન્સ ડિટેઇન કરી
- મારુતિ કુરિયર દ્રારા 108 લાખ નું કોરોના લડત માં મુખ્યમંત્રી રાહત ફંડ માં અર્પણ
- કાલુપુર કોંગ્રેસી કાર્યકરોએ શ્રમિકો ને ભોજન કરાવ્યું
- CBSEના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, વિદ્યાર્થીઓને મળશે માસ પ્રમોશન, તો ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે પાસ કરાશે
- દિલ્લી નિઝામુદ્દીનમાં હાજરી આપનાર ગુજરાતનાં કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી, તમામને કોરન્ટાઈન કરાયા
- રાજ્યમાં એક દિવસમાં 13 પોઝિટિવ કેસ સાથે આંકોડ 87 પર પહોંચ્યો ધાર્મિક સ્થળો પર જો 4થી વધુ લોકો ભેગા થશે તો ગુનો નોંધાશે- શિવાનંદ ઝા
- અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરાયો, પથ્થરમારામાં એક કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત
- દેશની પ્રથમ બસ એએમટીએસને આજે 74 વર્ષ પૂર્ણ થયા લોકડાઉનની અવધીમાં વધારો નહીં થાય મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યું નિવેદન
- સુરત શહેરના પોલીસ કર્મચારીઓના ફેસ પ્રોટેકશન માટે હેલ્મેટ આપવામાં આવશે રાંધણ ગેસના ભાવમાં 63 રૂપિયાનો ઘટાડો નોંધાયો
- રાજ્ય સરકારે લીધો નિર્ણય 15 એપ્રિલ બાદ રાજ્યની તમામ યુનિવર્સિટીની પરિક્ષા લેવાશે, યુનિવર્સિટીની વેબસાઈટ કરવાની રાજ્ય સરકારે કરી અપીલ
- અમેરિકાના ગુજરાતીઓ પર કોરોના કહેર જોવા મળી રહ્યો છે, અમેરિકામાં 175067થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો
- રાજ્યમાં કોરોનાના કુલ 38 કેશ પોઝિટિવ :આરોગ્ય સચિવ
- 21 દિવસ સહકાર આપો આવશ્યક ચીજ વસ્તુઓ ની અછત નહીં સર્જાવા દઈ એ :વિજય રૂપાણી