//

લોકડાઉનમાં પોલીસે પ્રજાનો સાચો મિત્ર બની જનતાના મસીહા બન્યા પોલીસ કર્મચારીઓ

જે પોલીસથી લોકો ડરતા હતા તે પોલીસ આજે લોકોના જીવની ચિંતા કરે છે પોલીસ માત્ર ગુંણહો કરતા અટકાવવા કેસ કરે છે તેવું બધા જાણે છે  પોલીસ કપરી પરિસ્થિતિમાં ભગવાન બનીને ખડેપગે રાતદિવસ કે પરિવારની ચિંતા કર્યા વગર સાચા લોક સેવક બન્યા છે  કોરોના સંક્રમિત સમયમાં ભગવાનના મંદિરો લોકડાઉન પોલીસ સ્ટેશન ખુલ્લા રહ્યા સુરક્ષા પોલીસ ભગવાને રૂપે કરી રહી છે સેવા જેવીરીતે મુશ્કેલીના સમયે કે બીમારીના સમયે લોકો ભગવાન માને છે ડોક્ટર માં જ ભગવાનને જોવે છે પરંતુ સમગ્ર વિશ્વમાં મહામારી ચાલી રહી છે દુનિયાના એંક દેશોમાં માણસો ના ટપોટપ મોત થાય છે ભારત માં પણ સરકારે 21 દિવસ નું  લોકડાઉન આપ્યું છે

ત્યારે સમગ્ર ભારતના મંદિરો અને આશ્રમો બંદ કરી દેવામાં આવ્યા છે ત્યારે હાલની વિકટ પરિસ્થિતિમાં માણસ માણસને કામ આવે તેવી પણ સ્થિતિ નથી ત્યારે ગુજરાત પોલીસ ભગવાનની જેમ લોકોની રક્ષા કરી રહી છે લોકોના આરોગ્ય સાથે ભોજનની પણ અલગ અલગ જગ્યા પર માનવતાવાદી બનીને ગરીબ લોકોને પેટની ભૂખ બુજાવી રહ્યા  છે આમ તો લોકો પોલીસને જોઈ ભાગદોડ કરે છે આજે પણ ભાગદોડ કરે છે પરંતુ ગુન્હો કરીને નહિ માત્ર પોલીસ પાસે કાંઈક અપેક્ષા સાથે દોડે છે  પોલીસ પણ લોકોને જાગૃત કરવાને મહામારી કોરોના વાયરસના ભોગના બને અને લોકોને જરૂરી ચીજ વસ્તુ મળી રહે તેમાટે પોલીસ આજે મનુષ્યજીવ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહી છે,પોલીસ ઘરે ઘરે જઈ લોકોના આરોગ્યની જોખમ ટાળવાની સલાહ આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published.