////

પોરબંદરમાં યોજાયા જાપાનીઝના હિન્દૂ સંસ્કૃતિથી લગ્ન

પોરબંદરના અકુછડી ગામે આવેલા આર્ષ થરથ આશ્રમ ખાતે આજે એક જાપનીઝ યુગેલ પ્રભુતામાં પગલાં પડ્યા હતા જેમાં યુગલ હતું જાપાનીઝ અને વિધિથી હિંદૂ સંસ્કૃતિ મુજબની કુછડી ગામે આવેલા આર્ષ તીર્થ આશ્રમ ખાતે વેદ અને હુન્દુ સંસ્કૃતિ સીખ્વા આવતા જાપાનીઝ યુવક યુવતીઓ હિન્દૂ સંસ્કૃતિથી પ્રેરાયને હિન્દૂ ધર્મ મુજબ અનોખા જીવનની શરૂઆત કરી રહ્યા છે જેમાં  જાપાનીઝ યુવક કઝૂય અને યુવતી ચિચોરીના લગ્ન હિન્દૂ વિધિવિધાન મુજબ થયા હતા જેમાં કાઠિયાવાડી પરમ્પરા મુજબ લગ્નગીતો મંડપ રોપણ બળદ ગાડાંમાં જાનનું આગમન થયું હતું યુવક યુવતીએ ભારતીય પોશાક પહેરીને પરંપરાગત રીતે હિન્દૂ સંસ્કૃતિથી પ્રભુતામાં પગલાં પાડી પોતાના જીવનની અનોખી શરૂઆત કરી હતી ગામડા ગામમાં આવેલા આર્ષ તીર્થ આશ્રમ ખાતે જાપાનીઝના લગ્ન જોવા ગામડાના લોકો ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.