/

કોરોના લડતમાં પોરબદંર તલાટી કમ મંત્રીએ એક દિવસનો પગાર આપ્યો

ભારત દેશ  હાલ લોકડાઉન છે આર્થિક મુશ્કેલી વધી રહી છે  સરકારે પણ પોતાની તિજોરી ખોલી છે અને લોકોને અનાજ અને આરોગ્યની ચિંતા કરતી સરકારની સાથે ખભેખભો મેળવવા સરકારી તંત્ર પણ ખડે પગે છે તેમાં સામાજિક જવાબદારી અને સરકારી જવબદારી નિભાવતા પોરબન્દર જિલ્લાના તલાટી કમ મંત્રીઓ એ પણ એક દિવસ નો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે પોરબંદર જિલ્લા તલાટી કામ મંત્રી મંડળના પ્રમુખ રમેશ તારખાલાએ જિલ્લાના તમામ તલાટી કામ મંત્રનો એક દિવસનો પગાર ગુજરાતની જનતાની આરોગ્યની ચિંતામાં જમા કરાવવા નિર્ણય કરેલ છે  

Leave a Reply

Your email address will not be published.