/

કોરોના લડતમાં પોરબદંર તાલુકા પંચાયતના સ્ટાફે 1 દિવસનો પગાર આપવાની કરી જાહેરાત

દિવસે દિવસે કોરોના મહામારીનો ખેર વધી રહ્યો છે રાજ્યમાં 44 જેટલા કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે સરકાર, સામાજિક સંસ્થાઓ આગળવધી ને કોરોના કહેર સામે લડત લડવા લોક ડાઉનમાં સહકાર આપી રહી છે ત્યારે પોરબંદર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રાજેશ ઉડાડક્ટે સ્ટાફ સાથે ચર્ચા કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર જમા કરી આપવાની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published.