
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે દેશ ના વિભિન્ન ભાગો માં પણ કોરોના ના શન્કાસ્પદ કેસો સાએમેં આવી રહ્યા છે ત્યારે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એક ટવીટ કરી જણાવ્યું હતું કે દેશ વાસીઓને અફવા અને દહેસને ના કહેવા અને સાવધાની ની હા કહેવાની વિંનતી કરી હતી અને કેન્દ્ર ના મંત્રીઓ આગામી દિવસો માં પોતાના વેડીશ પ્રવાસ રદ કરે તેવી પણ એક સલાહ આપી હતી દેશવાસીઓને પણ બિનજરૂરી પ્રવાસો અને મુસાફરીઓ ટાળવા ની સલાહ આપી હતી નરેન્દ્ર મોદી એ મેળાવડા અને ભીડભાડ વાળી જગ્યા પર એકઠા નહીં થવા ની પણ વાત કરી હતી.