//

Breakinng News વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ વિડીયો સંદેશ પાંચમી એપ્રિલે ઘર આંગણે દીવો પ્રગટાવવી ઘરની લાઈટો બંદ કરી એકતા દર્શન કરવા અપીલ કરી ટોળામાં ભેગા નહીં થવા અપીલ કરી

લોકડાઉન દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો સંદેશ આપ્યો હતો જેમાં નરેન્દ્ર મોદીએ જનતાને જણાવેલ હતું કે લોકડાઉનના આજે નવમા દિવસે આજે લોકોએ સેવાની ભાવનાની જ્યોત પ્રજ્વલિત કરી છે શાસન પ્રશાસન દ્રારા મહત્વની કામગીરી કરી એકતા ની મિસાઈલ પ્રગટવી છે જેનું અનુકરણ અન્ય દેશ પણ કરી રહ્યા છે  આજે દેશ ના કરોડો લોકો ઘરમાં એકલા શું કરશે ચિંતા કરતા હશે કેટલા દિવસો એકલા કાઢવા ના છે આપણે આપણા ઘરમાં ભલે એકલા હોઈ પણ કોઈ એકલા નથી દરેક વ્યવક્તિ એકસાથે છે  સામુહિક વિરાટ માં છે જનતા જનાર્દન ઈશ્વરનું રુપ છે એકતા એ મનોબળ પૂરું પાળે છે કોરોના મહામારી ના અંધકારી માં પ્રભાવિત થયેલા ગરીબ મહામારીની નિરાશાને આશામાં લઇ જવાના એમના માટે પ્રકાશ માટે પાંચમી એપ્રિલે પ્રકાશની તાકાતનો પરચો આપવો આપવાનો છે 130 કરોડ દેશ ની જનતા એ પાંચમી એપ્રિલ એ રાત્રે નવમી એપ્રિલ રવિવારે રાત્રે ઘર ની લાઈટો બેન્ડ કરી નવ મિનિટ બંદ કરી દીવો ,મીણબત્તી અથવા મોબાઈલ ટોર્ચ  લાઈટ શરૂ કરી પ્રકાશની ઉજવણી કરવાની છે અને મહા શક્તિનો અહેસાસ કરવાનો છે એનાથી એકલા નથી એકતાનું પ્રતીક એક સાથે દીપ જલાવી કોઈએ પણ કોઈ જગ્યા પર એકત્રિત નથી થવાનું ઘરના ઉંબરા પર ઉભવાનું છે સોસીયલ ડિસટન્સને તોડવાનું નથી કોરોના તોડવાનું રામબાણ ઈલાજ છે ભારતની કલ્પનાનું સ્મરણ કરવાનો સમયછે જીતવાનો પણ આત્મ વિશ્વાસ કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published.