////

શિક્ષણ જગતનો કલંકિત કિસ્સો ગુરુ જ બન્યો હેવાન વિધાર્થીની સાથે કર્યા શારીરિક અડપલાં !!

શિક્ષા આપવાની મોટી વાતુંનું વરવું ઉદાહરણ બન્યું છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હીરાવા ગામે આચાર્ય એ પોતાની સ્કૂલની વિધાર્થીની સાથે અડપલા કરી ભાન ભુલાવતી શર્મનાક ઘટનાથી લોકોમાં સ્કૂલના આચાર્ય પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે અમરેલી જિલ્લાધારી તાલુકાના ગામેના હીરાવા ગામે આચાર્યએ જ કરી વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના બનતા નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે હીરાવાગામની પ્રાથમિક શાળાનીની વિદ્યાર્થી સાથે સ્કૂલ નાજ આચાર્ય એ શારીરિક અડપલા કરતા વિદ્યાર્થીના વાલીઓ અને સ્કૂલ ના અન્ય શિક્ષકોએ ઘટનાને શરમજનક ગણાવી હતી.

પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ-8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીની સાથે ચેનચાળા કર્યાની વિધાર્થીનીએ પોતના વળીને ફરિયાદ કરી હતી જેના પગલે વાલી એ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી પોલીસે બાળકી અને વાલી ઓની ફરિયાદના આધારે તપાસનો ધમધમત શરૂ કર્યો છે પાણીની તરસ લાગતા વિદ્યાર્થીની પાણી પીવા માટે ગઈ ત્યારે આચાર્યએ વિધાર્થીને પકડી કર્યા અડપલા.કર્યા હતાહાલ તો પોલીસે સમગ્ર ઘટનાની પોસ્કો હેઠળની ફરિયાદ નોંધી છે અને અન્ય વિધાર્થિનીઓ આવી ઘટના નો ભોગ બની છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે ..આચાર્ય દિનેશ સોજીત્રા પોસ્કો એકટ મુજબ નોંધાઇ ફરિયાદ..પોલીસે કાર્યવાહી શરૂ કરી.અને આધેડ વયના આચાર્ય ની પોલીસે ધરપકડ કરવા ની કાર્યવાહી શરૂ કરી છે 

Leave a Reply

Your email address will not be published.