કોરોનાને લઇ સૌથી મોટો નિર્ણય અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. આજે રાત્રે 12 વાગ્યાથી અમદાવાદમાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં, આવતીકાલથી ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મીડિયા, એમ્બ્યુલન્સ, ફાયર સહિતની જરૂરી સેવાના વાહનો જ ચાલશે. અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડેલ જાહેરનામામાં 14 એપ્રિલ સુધી વાહનો પર પ્રતિબંધ લગાવાયો છે. જો ખાનગી વાહનો રોડ પર નજરે પડશે તો ખાનગી વાહનોને પોલીસ કરાશે ડીટેઈન.
શું ખબર...?
આજે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં રાહત, જાણો 1 લીટરનો ભાવભારત સામેની ઓસ્ટ્રલિયાની ટેસ્ટ મેચ માટે ખેલાડીઓની યાદી જાહેરકેન્દ્રીય પ્રધાન અમિત શાહે ધોરડો ખાતે BSF અને ગુજરાત પોલીસના એક્ઝિબિશનનું કર્યું ઉદ્ધાટનગુજરાતના સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે આપી મોટી દિવાળી ભેટહવેથી તાવ હશે તેમનો જ થશે કોરોના ટેસ્ટ, AMCનો મહત્ત્વનો નિર્ણય