/

જાહેર માં થુંકતા લોકો ને અટકાવી કોરોના થી બચાવો અને બચો: રવિશંકર

કોરોનાના કહેર સામે વહીવટી તંત્ર દ્રારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે પ્રસ્સનના અધિકારીઓ પણ ખડે પગે ઉભી ગયા છે આરોગ્ય વિભાગ અને સુરક્ષા કર્મકારીઓ પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે તેવામાં કોરોના વાયરસ થી લોકો એ જ જાગૃત હટવું જોઈ એ અને આગમચેતીના પગલાં લેવાના પ્રયાસ કરવા જોઈ એ ખાસ કરીને પાનમાવાં ખાઈને જ્યાં ત્યાં થુંકતા લોકોને અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ તેમજ જરૂર પડે ત્યારે સરકાર દ્રારા નિયત કરેલ હેલ્પ લાઈન નંબર નો સંપર્ક કરી મદદ માંગી શકો છો આવતીકાલે જનતા કર્ફ્યુમાં સહભાગી થઇ કોરોના સામે એકમેક થઇ લડત લઇ મહામારી સામે લડત લડવાની જામનગર જિલ્લા કલેકટરે રવિશંકરે વાત કરી છે એક વિડીયોના માધ્યમથી રવિશંકરે લોકોને જાગૃત થવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.