//

હાય રે બેરોજગારી: અહીં કચરા-પોતાની પણ નીકળી છે વેકેન્સી, પગાર જાણી ચોંકી જશો

કોરોના વાઇરસની મહામારીના પગલે બેરોજગારીનું પ્રમાણ વધ્યુ છે. જેના પગલે બ્રિટનના રોયલ ફેમિલીની સત્તાવાર વેબસાઇટ ઉપર ક્લીનરની નોકરીની ખાલી જગ્યા માટે જાહેરાત કરવામાં આવી છે. જે નોકરીમાં આકર્ષક પગાર અને આકર્ષક સુવિધાઓ મળે છે.

આ નોકરીમાં અરજી કર્તાએ સોમવારથી રવિવાર સુધી કુલ 30 કલાક કામ કરવું પડશે. આ સાથે સાથે મહેલમાં રહેવાની અને ખાવાની પણ સુવિધા મળશે. ઉપરાંત નોકરીનો પગાર સૌથી આકર્ષક છે.

એક અઠવાડિયાની કામગીરીના તમને 19 લાખ 70 હજાર રૂપિયા કમાવી શકો છો. જુઓ તમે આ નોકરી માટે કેવી રીતે અરજી કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.