/

રાહુલ ગાંધી 12મી માર્ચે ગુજરાતની મુલાકાતે

આગામી 12મી માર્ચ થી ગુજરાત કોંગ્રેસની દાંડી યાત્રા શરૂ થનાર છે તેમાં કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ખાસ ઉપસ્થિત રહે તેવી શક્યતા ઓ છે 12મી માર્ચે ગુજરાતના કોંગ્રેસી કાર્યકરો અને રાહુલ ગાંધી દાંડીયાત્રા કરશે,રાહુલ ગાંધી પ્રથમ દિવસે 9 કિલોમીટરનું પદયાત્રા કરશે દાંડીયાત્રા સાબરમતી આશ્રમથી ગાંધીજીએ જે માર્ગ પરથી યાત્રાની શરૂઆત કરી હતી તે રૂટ પર રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો પદયાત્રા કરશે પ્રથમ પ્રાર્થના સભા થશે પ્રાર્થના સભા પૂર્ણ થયે રાહુલગાંધી અને ગુજરાત કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં જોડાશે દેશની સાંપ્રદ પરિસ્થિતિને જાળવી રાખવા અને એકતા અને ભાઈચારાના વિચારો અને બાપુના પગલે ચાલવાના ઉદેશ્યથી ગાંધી આશ્રમ થી દાંડી સુધી ની પદયાત્રામાં રાહુલગાંધી ખાસ ઉપસ્થિતિ રહેશે  

Leave a Reply

Your email address will not be published.