////

રેલ્વેએ વધુ એક ટ્રેન શરૂ કરી, ક્લીક કરી જાણો કઇ છે

કોરોના વાઇરસના પગલે દેશએ લાદેલા લોકડાઉનમાં તમામ સેવાઓ પર પ્રતિબંધ લાદ્યો હતો. જેમાં રેલ્વે સેવાને પણ અસર પહોંચી હતી. જેની શરૂઆત ધીરે ધીરે થઇ રહી છે. ત્યારે આજે બુધવારે રેલ્વે વિભાગ વધુ એક ટ્રેન તૈયાર કરી છે. જી હા રેલ્વે વિભાગે આજે બુધવારથી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરશે.

આજથી શરૂ થતી મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ રવિવાર સિવાય સપ્તાહના 6 દિવસ મુંબઈ સેન્ટ્રલથી સવારે 6:30 કલાકે ઉપડશે, જે 12.45 કલાકે અમદાવાદ જંક્શન ખાતે આવી પહોંચશે. આ ટ્રેન ફરી પાછી અમદાવાદથી મુંબઇ બપોરે 3 કલાકે રવાના થશે.

Leave a Reply

Your email address will not be published.