//

સાઉદી અરેબિયામાં ધોધમાર વરસાદ રસ્તામાં પાણી ભરાયા

ગલ્ફ દેશમાં આવેલા સાઉદી અરેબિયામાં સવારે માહોલ સર્જાયો હતો તેની વચ્ચે અચાનક વરસાદી ઝાપટું પડ્યું હતું જેના કારણે શહેરના માર્ગો પાર પાણી ફરી વળ્યાં હતા સાઉદી અરેબિયાના મક્કા થી 60 કિમિ દૂર આવેલા અલ હાડા ટાઇફમાં વરસાદ પડતા થોડી વાર માટે જનજીવન પાર રોક લાગી હયેલી હતી બાદ માં વરસાદ રોકાતા જનજીવન પૂર્વવત થયું હતું.

Leave a Reply

Your email address will not be published.