/

રાજકોટ વાસીઓને હોળી ટાણે થસે પાણીની હોળી : જાણો વધુ વિગત

રાજય સરકાર આ  વર્ષે વધુ વરસાદ આવ્યો હાેવાના પાેકળ દાવાઓ કરે છે. પરંતુ રાજયના અમુક ગામડાઓમાં પાણી સમસ્યાઓ  ઉકેલાઇ નથી. જગતનાે તાત કહેવાતા ખેડુતાેને પાણી નહીં મળતા ખેતી કરી શકતા નથી તેમજ તેમનાે પાક પણ નિષ્ફળ જઇ રહ્યાે છે. જેથી દેવામાં ડુબેલા ખેડુતાેના આત્મહત્યા કરવાના કિસ્સાઓ બનતા હાેય છે.

સમચારવાલાએ પાણીની સમસ્યા અંગે રાજકાેટમાં તપાસ કરતા જાણવા મળયુ હતું કે રાજકાેટમાં સ્થાનિક જળાશયાેમાં માર્ચના અંત સુધી ચાલે એટલુ જ  પાણી જાેવા મળી રહ્યુ છે. જેના કારણે પાણીની સમસ્યાઓ ઉભી થઇ છે. ખેડુતાે ખેતી કરી શકતા નથી.

રાજકાેટ મહાનગરપાલિકા દ્વારા સરકારને પાણી આપવા માટેની નર્મદાનીરની  દરખાસ્ત માેકવવામાં આવી હતી.સરકારના દાવા મુજબ આજી , ભાદર ચાેમાસામાં વધુ વરસાદને કારણે ભરપુર ભરાયા છે છતાં પણ ઉનાળામાં પાણીની તંગી મળી છે. વર્ષમાં સારાે વરસાદ આવ્યો છતાં પણ ઉનાળામાં પાણીની કાપ આવે તેવી શકયતા છે. 

Leave a Reply

Your email address will not be published.