//

ધાર્મિક બ્રેકીંગ : રાજુલાની રામકથા કોરના ના ભય થી અધવચ્ચે અટકાવી દેવાઈ

 16 March

કોરોના વાયરસ ધીમેધીમે દેશ માં આગળ વધી રહ્યો છે ચાયના અને અન્યદેશોમાં મૃત્યુ આંક વધી રહ્યો છે ભારતમાં પણ કોરોનાનો પગ પેસારો થઇ ચુક્યો છે મોત થઇ ચુક્યા છે ગુજરાત સહીત ના અન્ય રાજ્યોએ પણ ચાયના ના કોરોના વ્યાસની ગંભીરતા લીધી છે અને ગઈકાલ તારીખ 15 ના રોજ રાજ્ય સરકારે તાકીદે બેઠક બોલાવી હતી જેમાં અલગ અલગ વિભાગો સાથે સરકારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વાયરસની ગંભીરતાની ચર્ચા કાર્ય બાદ રાજ્યની તમામ સ્કૂલો, કોલેજો, મલ્ટીપ્લેક્ષ મોલ, સહીતની જગ્યા અને ધાર્મિક સ્થળો પર ભીડ એકથી નહિ થવા દેવા માટે ના પગલાં ભરવાની સૂચના આપી હતી અને 31 મી માર્ચ સુધી તમામસ્થળ પર ભીડ એકથી ના થાય તે માટેનું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કરી લીધું હતું

તે દરમિયાન અમરેલી જિલ્લામાં ચાલતી રામકથામાં દરરોજની લખો શ્રોતાઓની ભીડ પણ એકથી થતી હોવાનું સામે આવતા આજે મુરારીબાપુની રામકથા આજે અચાનક અટકાવી દેવામાં આવી છે અને લોકોને ભીડમાં નહીં જવાની અપીલ કરવા માં આવી છે જોકે બે દિવસ પહેલા જ મોરારી બાપુએ વ્યાસપીઠ પાર થી નિવેદન પણ કર્યું હતું કે કથા સ્થળ પર આવીને નહિ ટીવી માં કે મોબાઈલ માં લાઈવ જોઈ શકો છે તેવા સમયમાં આજે મોરારીદાસ હરીયાણીની કથા આજે અચાનક અધવચ્ચે થી બેન્ડ કરવી પાયે તેવી પરિસ્થિતિ આવી છે અને લોકોના આયોગ્યનું ધ્યાન રાખવા સંતો પણ આગળ આવી રહ્યા છે અને રાજ્ય સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.