//

રાજ્યસભાના 5 ઉમેદવાર માંથી ક્યાં ઉમેદવાર છે સૌથી ધનિક જાણો તમામ ઉમેદવારોની સંપત્તિ

રાજ્યસભાની ચૂંટણીના ભાજપનાં ત્રીજા ઉમેદવાર નરહરી અમીન સૌથી અમિર ઉમેદવાર જ્યારે શક્તિસિંહ ગોહિલ 5 ઉમેદવાર પૈકી સૌથી ગરીબ ઉમેદવાર.  તરીકે જાહેર થયા છે પાંચેય ઉમેદવારો એ ઉમેદવારીપત્રમાં સોગંદનામું રજુ કરતા કોણ આમિર કોણ ગરીબ છે તેની માહિતી બહાર આવી હતી ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન અને તેનાં પરિવાર પાસે કુલ જંગમ મિકલતૌમા  938,005,493 કરોડ ( 93 કરોડ કરતા વધું ) રૂપિયાની જંગમ મિલકત. ધરાવે છે ત્યારે જમીન મકાન સ્વરૂપે સ્થાવર મિલકતોમા કુલ 515,878,910 ( 51 કરોડ કરતા વધું ) મિલકતો.હોવાનું સોગંદનામાથી જાહેર કર્યું છે ભાજપના પ્રથમ ઉમેદવાર અભય ભારદ્વાજ પાસે કુલ જગમ મિકલતૌમા 14,118,800 ( 1 કરોડ કરતા વધું ) ની મિલ્કતો છે જ્યારે 6,918,000 ( 69 લાખ ) ની સ્થાવર મિકલતૌ..જાહેર કરી છે.

ભાજપનાં બીજા મહિલા ઉમેદવાર રમીલાબેન બારા પાસે જંગમ મિકલતૌ મા 5,591,808  ( 55 લાખ  ) જ્યારે સ્થાવર મિકલતૌમા 27,649,000 ( 27 કરોડ ) કૉંગ્રેસનાં પુર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પાસે કુલ 7,311,244 ( 73 લાખ ) જંગમ મિકલત જ્યારે 3,18,32,018 ( 3 કરોડ ) ની સ્થાવર મિકલતૌ નોંધાયેલ. છે તો કોંગ્રેસના પ્રથમ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ પાસે જંગમ મિકલતૌમા કુલ 75,89,596  ( 75 લાખ ) ની મિકલતૌ.સોગંદનામાથી દર્શાવી છે .જ્યારે સ્થાવર મિકલતૌ મા 44,01,483 ( 44 લાખ )  ની મિકલતૌ.સોગંદનામા થી દર્શાવવામાં આવી છે જોવા જય એ તો ભાજપ માલદાર ઉમેદવારોને શોધી લાવી છે ત્યારે કૉંગેસ પાસે ગરીબ અને સામાન્ય ઉમેદવારો છે બન્ને ઉમેદવારો ને રાજ્યસભામાં ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે.  

Leave a Reply

Your email address will not be published.