/

કોરોનાને લઇ સરકારની મહત્વની સૂચનો વાંચો

1.ગુજરાત રાજ્યમાં મુસાફરોની હેરફેર માટે વપરાતી બસો,ટેક્ષી,મેક્ષી પર કોરોના સંક્રમણની શંભાવનાના કારણે તા.25.3.2020 સુધી જાહેર હિતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 2.આ પ્રતિબંધમાં અંગત વપરાશના વાહનો,માલવાહક વાહનો ,આવશ્યક તથા ઇમરજન્સી હેતૂ માટે વપરાતા વાહનો તથા સરકારી ફરજના હેતૂ માટે વપરાતા વાહનોનો સમાવેશ થતો નથી. 3.ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓને લાવવા – લઇ જવા વપરાતી જીએસઆરટીસી દ્વારા સંચાલીત પોઇન્ટની બસોની સેવાનો પણ આ પ્રતિબંધમાં સમાવેશ થતો નથી .આ સેવા નિયમીત રીતે ચાલું છે.કર્મચારીઓ રોજ બરોજની જેમ આ બસોનો ઉપયોગ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.