
ગજરાત કોંગ્રેસના નેતા અને પાટીદાર સમાજના આગેવાન હાર્દિક પટેલની ગઈકાલે મોરબીના ટંકારા માંથી પોલીસે ધરપકડ કરી હતી હાર્દિક સામે રામોલ અને બોપલ અમદવાદનો રાયોટીંગનો કૅસ નોંધાયેલ છે જેમાં પોલીસે ગઈકાલે સવારે અટક કરી હતી હાર્દિક મોરબીના ટંકારામાં કોર્ટમાં હાજર થતા જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી અને આજે અમદાવાદની કોર્ટમાં રજુ કર્યો હતો હાર્દિકે તાત્કાલિક જમીન માટે અરજ કરી હતી પરંતુ કોર્ટે હાર્દિકની જમીન અરજી ફગાવી દીધી હતી હાર્દિક પટેલની જમીન અરજી નામંજૂર થવાના કારણોની વાત કરવામાં આવે તો કોર્ટે જણાવ્યું હતું કે હાર્દિકના જમીન પર વિશ્વાસ અને હાર્દિકે વિરમગામનું એડ્રેશ આપ્યું છે તે એડ્રેશ પણ ખોટું છે હાર્દિક કોર્ટમાં અવારનવાર હાજર નથી રહેતો અને કોર્ટની અવગણના કરે છે તેથી હાર્દિક પટેલ ના જમીન નામંજૂર કરવામાં આવ્યા છે હાલ કોરોના વાયરસ છે ત્યારે હાર્દિક જેલ માં જશે તો જેલમાં પણ હાર્દિક બધાથી દૂર રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.