/

રાજ્યસભાની ચૂંટણીને લઇને ગમેએ માને પણ નીતિન પટેલનું જીતનું છેઆ ગણિત

9 MARCH

ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ દ્રારા રાજ્યસભાની ચૂંટણીને સમયે એક નિવેદન કરતા કોંગ્રેસ માં ખળભળાટ મચી જવા પામ્યો છે નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં જૂથવાદ વિખવાદ ચાલે છે જેની નારાજગીનો ભાજપને પૂર્ણ લાભ મળશે ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત ની આશા નીતિન પટેલે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ માં જે બન્યું તેનાથી દેશની કોંગ્રેસમાં ભુક્મ સર્જાઈ ગયો છે અને કોંગ્રેસ ડઘાઈ ગઈ છે નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસનાધારાસભ્યોએ પાટીદાર નેતા નું નામ સૂચવ્યું હતું

કોંગ્રેસે જૂથવાદના કારણે પાટીદાર ને તક નહિ આપી અને જુથવાદ સામે આવ્યો હતો કોંગ્રેસના હાઇકમાન્ડ પણ ધારાસભ્યોની વાત નથી માનતા અને ધારાસભ્યોની વાતને નથી ગણકારતા જેથી કોંગ્રેસના આંતરિક જૂથવાદનો ફાયદો ભાજપને થવાનો છે નીતિન પટેલે જણવ્યું હતું કે અમારે ત્રીજી સીટ જીતવા માટે ત્રણ થી ચાર મતની જરૂર છે અમે કોઈ નો ભોગ નથી લેતા જેનો લાંબા ગાળે લાભ થાય છે

Leave a Reply

Your email address will not be published.