/

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર પંથકમાં 1200 કીટનું કર્યું વિતરણ

કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનમાં લોકો ઘરની બહાર નીકળી નથી શકતા તેવા સમયે કેટલાક લોકોની હાલત દયનિય બની રહી  છે ત્યારે રાજકીય પક્ષો પોતાની ફરજ સમજી ઘરમાં રહેલા અને ગરીબ મધ્યમ વર્ગના લોકોની વહારે રાજકીય આગેવાનો પહોંચ્યા છે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ભાજપ કાર્યકરોએ આજે સવારથી ભાવનગર પશ્ચિમ વિસ્તારના સાતેય વોર્ડની જનતાની મદદે પહોંચ્યા હતા અને 1200 જીવન જરૂરી ચીજ વસ્તુની  કીટનું  વિતરણ કર્યું હતું,

Leave a Reply

Your email address will not be published.