//

જામનગર,પોરબંદર સહિતના જીલ્લાઓ માટે રાહતના સમાચાર 11 કોરોના સેમ્પલો નેગેટિવ

જામનગર જિલ્લા ની જી.જી. હોસ્પિટલની કોરોના લેબ મા આજે 11 સેમ્પલો આવ્યા હતા પરિક્ષણ અર્થે તમામનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જામનગરના 7, પોરબંદરના ર, મોરબી 1, ગીર સોમનાથ 1 સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવતા ચાર જિલ્લા માટે હાલ પૂરતા રાહતના સમાચાર કહી શકાય જોકે તમામ ચારેય જિલ્લા તંત્ર દ્વારા લેવાયો રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે જોકે રાજકોટમાં પણ છેલ્લા એક સપ્તાહમાં એક પણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી અત્યાર સુધીમા જામનગર ખાતે આવેલી જી.જી. હોસ્પિટલની લેબમા 273 નમુનાઓનું કરાયું પરિક્ષણ

Leave a Reply

Your email address will not be published.