//

લોકડાઉન વચ્ચે અફવા બજાર ગરમ સોસીયલ મીડિયામાં દાનની સરવાણીની અફવા એ જોર પકડ્યું

સમાચારવાલાની તપાસમાં આવ્યું બહાર

કોરોના વાયરસ સામે લડત ચલાવવા સરકારે દેશ અને રાજ્યો માં લોક ડાઉન કરી અફવાથી દૂર રહેવા  અપીલ કરી છે  કોરોના વાયરસ સામે લડત લાડવા સરકાર કટિબદ્ધતા પૂર્વ એક પછી એક નિર્ણય લઇ ગાઈડ લાઈન બહાર પાડી રહી છે સરકારે પણ પોતાના મુખ્યમંત્રી રાહત ફંડમાં આર્થિક સહાયની અપીલ કરી છે પરંતુ કેટલાક લેભાગુ તત્વો એ ધાર્મિક સંસ્થા અને ફિલ્મી હસ્તીઓના નામે મુખ્યમંત્રી રાહત ફંડ અને વડાપ્રધાન રાહત ફંડમાં કરોડાઓ રૂપિયાના દાન અપાયા હોવાની ટીખળી કરી છે જે લોકોએ દાન કર્યું છે તે સીધા જ  મુખ્યમંત્રી રાહત ફંડમાં આપે છે ચેક અથવા રોકડ જમા કરાવે છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો ધાર્મિક સંસ્થા અને ઉદ્યોગ પતિ અને ફિલ્મી કલાકારો એ કરોડો રૂપિયાના દાન આપ્યા ના સોસીયલ મીડિયામાં મેસેજ ફરતા કર્યા છે તેમની સામે સરકાર હવે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે જે લોકો દાન આપવા માંગતા હોઈ તે સીધા જ કલેકટરને અથવા મુખ્ય મંત્રી રાહત ફંડમાં જ આપે છે ગુપ્ત દાન કરે છે ત્યારે આવા લેભાગુ તત્વો તકનો લાભ લઈ સોસીયલ મીડિયાના માધ્યમ થી ધાર્મિક સંસ્થાઓ ને બદનામ કરવાનો પ્રયાસ કરે છે સમાચારવાલાની ટીમે આવી કેટલીક સંસ્થાઓનો સંપર્ક કરી સાચી હકીકત જાણી તો આવા દાન સંસ્થાએ નથી આપ્યા અને જો આપશે તો સીધા જ મુખ્યમંત્રી કે કાલકેટર શ્રી ના બેન્ક એકાઊંન્ટ સીધા જમા કરાવશે આ મહામારીના સમયમાં પબ્લિસિટીની ધાર્મિક સંસ્થાઓને જરૂર નથી તેમ પણ કેટલીક સંસ્થાઓએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.