//

રૂપાણી સરકારે વધુ સાત T.P ને આપી મંજૂરી જાણો વધુ

ગુજરાતમાં વિકાસની હરણફાળ ભણી રહ્યુંછે અ ને રોજબરોજ સરકાર પણ વિકાસ ના નવા કામો ને મંજૂરી આપી રહી છે ત્યારે આજે રાજ્ય સરકારે અમદાવાદ મહેસાણા અને ભાવનગર સહીત ના શહેરો ના ટાઉન પ્લાંનિંગ માટેની નવી મંજૂરી ની મહોર મારી છે જેનાથી જમીન મકાન બજાર માં પણ ઉછાળો આવશે અને કન્સ્ટ્રક્સન કામો અને મજુર વર્ગ અને રો મટીરીયલ ના વેચાણ માં પણ વધારો થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય માં વર્ષ 20218/2019 નવ વર્ષ માં બીજી વખત ટાઉન પાલનીગ ની મંજુરીપર મહોર મારી ને વિકાસની ગતિ ને વેગવંતી કરી છે આજે વધુ અમદાવાદ ના 7 વિસ્તારો માં ટાઉન પલાઇંગ ની મંજૂરી આપી છે અમદાવાદની ૦૨ ડ્રાફ્ટ TP તથા ૨ ફાયનલ TP તેમજ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની ૧-૧ એમ ૩ પ્રિલિમીનરી TP મળી કુલ ૭ તથા વિજાપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનને એક જ દિવસમાં આખરી મંજુરી આપી છે.અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP સ્કીમ ૪૧૮ (ગામડી-રોપડા) તેમજ TP ૧૫૨ (સાંતેજ-રકનપુર) અને ફાયનલ TP સ્કીમ ૫૩ (બી) શીલજ અને ૧૦૩ (નિકોલ)ને  મંજુરી આપી છે.

મહેસાણાની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.૪, અમદાવાદની પ્રિલમીનરી ૮૮ (વટવા-ર) તથા ભાવનગર શહેરની TP  સ્ક્રીમ નં-૯ (રૂવા) પણ મંજુરી કરી છે.મહેસાણાની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.૪, અમદાવાદની પ્રિલમીનરી ૮૮ (વટવા-ર) તથા ભાવનગર શહેરની TP  સ્ક્રીમ નં-૯ (રૂવા) પણ મંજુરી કરી છે.અમદાવાદની ૨ ડ્રાફ્ટ TP સ્કીમ ૪૧૮ અને ૧૫૨ મંજૂર કરી છે તેના પરીણામે અમદાવાદ શહેરથી પ્રમાણમાં દૂરના ગામો ગામડી, રોપડા, સાંતેજ અને રકનપુરમાં મંજૂરી થી અલગ અલગ વિસ્તરો ને લાભ મળી રહેશેઆશરે ૨૦૦ હેકટરની આ ૨ TPમાં સત્તામંડળને કુલ ૭૧ જેટલા જાહેર હેતુના પ્લોટ મળશે. બાગબગીચા અને ખૂલ્લી જગ્યા માટે ૧ લાખ ૫૪ હજાર ચો.મીટર તથા સામાજીક અને નબળા વર્ગના રહેઠાણ માટે ૮૮,૮૫૩ ચો.મીટર જમીન મળશે તેમાં નાના અને ગરીબ લોકો ને મોટો લાભ મળી રહેશે

અમદાવાદની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં.૮૮ (વટવા-ર) મંજુર કરતા વટવા વિસ્તારમાં સત્તામંડળને જાહેર હેતુ માટે કુલ ૧,૧૫,૧૨૧ ચો.મીટર ક્ષેત્રફળના કુલ-ર૬ પ્લોટ સાંપ્રદ થશે.મહેસાણા શહેરની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં. ૪ ને આપેલી મંજુરીને પરિણામે આશરે ૧૦૦ હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે ૨૨,૯૨૩ ચો.મીટર તેમજ બાગબગીચા અને રમત-ગમતના મેદાન માટે ૩૦,૮૦૮ ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૫૭,૪૭૩ ચો.મીટર જમીન પ્રાપ્ત થશેભાવનગર શહેરની પ્રિલિમીનરી TP સ્ક્રીમ નં. ૯ (રૂવા) મંજુરી કરી છે, આથી ભાવનગર શહેરમાં ૧૦૦ હેકટર વિસ્તારમાં જાહેર સુવિધા માટે ૧૭,૮૧૫ ચો.મીટર બાગ-બગીચા અને રમત-ગમતના મેદાન માટે ૨,૫૮૦ ચો.મીટર અને આર્થિક રીતે નબળા વર્ગના લોકના રહેઠાણ માટે ૩૩,૨૮૮ ચો.મીટર જમીન પ્રાપ્ત થશે.રાજ્ય ના અલગ અલગ જિલ્લા અને અમદાવાદ ના અલગ અલગ વિસ્તારો માં વિકાસ ના કામો અને બાગ બગીચા અને સાર્વજનિક જગ્યાઓ બાદ કરી ને સરકારે લોકો ને સુખાકારી માટે આજે બીજી વખત મંજૂરી ની મહોર મારી છે  

Leave a Reply

Your email address will not be published.