//

અમદાવાદના પોલીસ સ્ટેશનનો કરાયા સેનિટાઇઝ

કોરોના કહેરના કકળાટથી પોલીસ સ્ટેશનોમાં લોકોની અવર જવર વધી રહી છે જેને લઇને પોલીસ દ્રારા અમદાવાદના પોલીસ સ્ટેશનો સેનિટાઇઝ કરવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે  અમદાવાદ શહેરની અંદર આવતા તમામ પોલીસ સ્ટેશનોમાં સેનિટાઇઝ કરવાની કામગીરી શરૂ કરી  દેવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનો જેલો અને અને પોલીસ કમિશનરની કચેરીને પણ સેનિટાઇઝ કરવાની કામગીરી પુરઝોસમાં ચાલી રહી છે લોકોની અવરજવરના કારણે ઇન્ફેક્શન થવાના ડરથી સેનિટાઇઝરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published.